ભારત એ અત્યંત સુંદર અને અદભીત આર્કિટેક્ચરનો દેશ રહ્યો છે. આજે આપણે જોઈશું વિશ્વની અજાયબીઓના ભારતીય વિકલ્પ!
1. ગ્રેટ વોલ ઓફ ચાઈના

ભારતમાં - કુંભલગઢ કિલ્લો, રાજસ્થાન!

2. ગ્રેટ બેરીયર રીફ

ભારતમાં - ગ્રેટ કોરલ આઇલેન્ડ, આંદામાન

3. એંજલ ફોલ્સ

ભારતમાં - જોગ ફોલ્સ, કર્ણાટક

4. ગ્રાન્ડ કેન્યોન

ભારતમાં - ગ્રાન્ડ ગંદીકોટા, આંધ્ર પ્રદેશ

5. અંગકોર વાટ

ભારતમાં - માર્તન્ડ સૂર્ય મંદિર, જમ્મુ કાશ્મીર

6. બોનનેવીલ સોલ્ટ ફોલ્ટ

ભારતમાં - કચ્છનું રણ, ગુજરાત

7. હેન્ગ સન ડુન્ગ કેવ્સ, વિયેતનામ
ભારતમાં - બેલમ કેવ્સ, આંધ્ર પ્રદેશ

8. એન્ટેલોપ વેલી

ભારતમાં - વેલી ઓફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ

9. વેનિસ

ભારતમાં - એલેપ્પી

10. ટ્રેકલ કિલ્લો, લુથીયાના

ભારતમાં - જલ મહેલ, જયપુર

આ દરેક જગ્યાઓ વચ્ચે છે ને ગજબની સામ્યતા! જાણે એક જ ચિત્રકારે એક જ રંગોથી અલગ અલગ ચિત્રો ઘડ્યા હોય! હવે જયારે તમે વિદેશ ન જઈને ભારતમાં જ ફરવા માંગતા હો ત્યારે આ જગ્યાઓને તમારા લિસ્ટમાં આગળ સ્થાન જરુર આપો!
આવા જ અન્ય સ્થળો વિષે અમને જણાવો!
.