લાલ ઢોરી, ગિરનાર ની તળેટી માં આવેલી આ જગ્યા નયન રમ્ય દ્રશ્યો થી ભરેલી છે! જ્યા કુદરત નો આનંદ માણવા, પંખીઓ દુર દુર થી આવે છે, ગોવાળ ગાયો ભેંસો ચરાવા આવે છે અને આવા લુપ્ત થયેલ culture જોવા માટે ક્યા ક્યા થી મુસાફરો આવે છે! #junagadh #travel #gujarattourism #tripotocommunity