બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી

Tripoto

તમે સૌએ કદાચ સાંભળ્યું હશે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા શિવરાજપુર બીચને ‘બ્લૂ ફ્લેગ’નું બહુમાન મળ્યું છે. આ બહુમાન એટલે ખાસ છે કારણકે આટલા વિશાળ ભારત દેશમાં માત્ર 10 જ બીચ આ આંતરરાષ્ટ્રીય બિરુદ મેળવી શક્યા છે. આજે આપણે આ તમામ 10 બીચ કયા કયા છે તે વિષે જાણીએ..

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 1/11 by Jhelum Kaushal

સૌથી પહેલા તો મુદ્દાની વાત.

બ્લૂ ફ્લેગ એટલે શું?

ઓકટોબર 2020માં કોપનહેગન, ડેન્માર્કની સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન ઇન ડેન્માર્ક નામની સંસ્થાએ વિશ્વ કક્ષાએ અમુક બીચની યાદી બહાર પાડી હતી જેને ‘બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ’ એનાયત કરવામાં આવ્યું હતું. UNEP, UNWTO, UNESCO, IUCN, ILS, FEE વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ થકી કુલ 33 જેટલા માપદંડોના આધારે આ બહુમાન કયા બીચને આપવું તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2020 માં આ તમામ આઠ બીચ પર બ્લૂ ફ્લેગ ફરકવવાના વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ઘોષણા કરી હતી કે સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપીને આગામી 3-4 વર્ષમાં દેશમાં અન્ય અનેક બીચને આ બહુમાન મેળવવા લાયક બનાવવામાં આવશે.

બ્લૂ ફ્લેગ પર્યાવરણ અને પ્રવાસન માટે તો ખરું જ, સાથોસાથ દરિયાઈ જીવો માટે પણ ખૂબ જ મહત્વનું અને ફાયદાકારક છે.

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 2/11 by Jhelum Kaushal

બ્લૂ ફ્લેગ બીચની યાદી:

1. કપ્પડ (કેરળ)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 3/11 by Jhelum Kaushal

2. શિવરાજપુર (ગુજરાત)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 4/11 by Jhelum Kaushal

3. ઘોઘલા (દીવ)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 5/11 by Jhelum Kaushal

4. & 5. કાસરકોડ અને પદુંબિદરી (કર્ણાટક)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 6/11 by Jhelum Kaushal

6. ઋષિકોન્ડા (આંધ્રપ્રદેશ)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 7/11 by Jhelum Kaushal

7. ગોલ્ડન (ઓડિશા)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 8/11 by Jhelum Kaushal

8. રાધાનગર (અંદામાન અને નિકોબાર)

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 9/11 by Jhelum Kaushal

9. કોવલમ, તામિલનાડુ

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 10/11 by Jhelum Kaushal

10. ઇડન, પોંડિચેરી

Photo of બ્લૂ ફ્લેગ એટલે શું? આંતરરાષ્ટ્રીય બહુમાન મેળવનારા દેશના 10 બીચ વિષે માહિતી 11/11 by Jhelum Kaushal

દેશના 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂન 2018 ના વિશ્વ પર્યાવરણ દિને સરકારે ‘I am Saving My Beach’ નામના એક કેમ્પેઇનની શરૂઆત કરી હતી. નાગરિકોના યોગદાન બાદ મંત્રાલયે BEAMS(Beach Environment & Aesthetics Management Services) અંતર્ગત ખૂબ સારું કામ કર્યું હતું જેનું પરિણામ આ 10 બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ છે.

BEAMS ના પરિણામે દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્વચ્છતા ધરાવતા બીચ મળ્યા છે કારણકે તે સમયે 500 મેટ્રિક જેટલો ઘન કચરો એકઠો થયો જેને રિસાઇકલ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકમાં 83% જેટલો ઘટાડો થયો હતો.

માહિતી: પર્યાવરણ મંત્રાલય, ભારત સરકાર

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads