જો તમારો રસ દારુમાં છે તો તમારે મુંબઇના પબોમાં જરુર જવું જોઇએ. ઘણાં બધા લોકોનું માનવું છે કે મુંબઇમાં સારા પબ નથી. મુંબઇમાં સારા પબ છે બસ તમને એ જગ્યા વિશે ખબર હોવી જોઇએ. જો તમે નશો કરવાના નામે પબમાં જાઓ છો તો તમને મુંબઇમાં પબ ખરાબ જ લાગશે પરંતુ મુંબઇમાં તમારી નાક નીચે સારા પબ છે. જો તમને મુંબઇના આ સુંદર પબ વિશે ખબર નથી તો અમે તમને જણાવીશું. આ રહી મુંબઇના શાનદાર પબોનું લિસ્ટ જ્યાં તમારે એકવાર જરુર જવું જોઇએ.
1. ડૂલલ્લી ટપરુમ- બાંદ્રા
જે દારુ નથી પીતા તેમના માટે આ પબ નથી. અહીં ફક્ત દારુ જ મળે છે. અહીંની બીયર લાજવાબ હોય છે. આ ઉપરાંત, તમે દારુની સાથે મસાલેદાર બાઇટ (ચખના) પણ હોય છે. જો તમે આ પ્રકારનો શોખ રાખો છો તો અહીં એકવાર જરુર જવું જોઇએ.
• ક્યાં: સી18-21, ડાલિયા ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટ, ફન રિપબ્લિકની નજીક, ઑફ ન્યૂ લિંક રોડ, વીરા દેસાઇ એરિયા
શૉપ નંબર 5/6, ગેલેકી, ઓએનજીસી કૉલોની, રિક્લેમેશન, બાંદ્રા વેસ્ટ
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,800 રુપિયા. આ ઉપરાંત, અહીં એક બિયર 250 રુપિયામાં મળશે.
• ફોનઃ 91 9967102143, 91 8291334248
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ ડૂલલ્લી, બાન્દ્રા
2. હોપ્પિપોલા, ખાર
• ક્યાંઃ 757, રમી ગેસ્ટલાઇન હોટલ, એમડી અલી કુરેશી ચોક, એસ.વી.રોડ, ખાર
136 & 138 એ, ગેલેરિયા શૉપિંગ સેન્ટર, હીરાનંદાની ગાર્ડન, પવઇ
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,500 રુપિયા અને એક બીયરના ફક્ત 180 રુપિયા
• ફોનઃ 022 30151559, 91 8080939726, 91 7710010232
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ હોપ્પિપોલા, ખાર
3. બેસ્ટિયન સીફૂડ
• સરનામુંઃ બી/1, ન્યૂ કમલ બિલ્ડિંગ, નેશનલ કૉલેજની સામે, લિંકિંગ રોડ
• ખર્ચઃ બે લોકોના લગભગ 2,500 રુપિયા અને બીયરના ફક્ત 250 રુપિયા
• ફોનઃ 022 30151063
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ બેસ્ટિયન સીફૂડ
4. 145 કાલા ઘોડા
• સરનામુંઃ 145, કાલા ઘોડા, કિલ્લા
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,500 રુપિયા અને એક બીયરના ફક્ત 99 રુપિયા
• ફોનઃ 022 40396638
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ 145 કાલા ઘોડા
5. સેમી સોસા
• સરનામુંઃ શૉપ18, મીરા સીએચએસ, મેગા મૉલની પાસે, ઓશિવારા લિંક રોડ, ઓશિવારા
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,700 રુપિયા અને એક બીયરના ફક્ત 189 રુપિયા
• ફોનઃ 022 30151688
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ સેમી સોસા
6. વ્હાઇટ આઉલ
• સરનામુંઃ લૉબી, ટાવર બી, વન ઇન્ડિયાબુલ્સ સેન્ટર, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ
• ક્યારે જશોઃ દરરોજ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,800 રુપિયા અને એક બીયરના 235 રુપિયા
• ફોનઃ 022 - 2421 0231
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ વ્હાઇટ આઉલ
7. થ્રી વાઇઝ મેન
• સરનામુંઃ સેન્ટા ક્રૂઝ પોલીસ સ્ટેશનની સામે, તલવારકર જીમની પાસે, સાંતાક્રૂઝ વેસ્ટ
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,500 રુપિયા અને એક બીયરના ફક્ત 165 રુપિયા
• ફોનઃ 09833929666
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ થ્રી વાઇઝ મેન
8. કોપા-ધ-બાર
• સરનામુંઃ અન્ના બિલ્ડિંગ, 13મો રસ્તો, જુહુ જિમખાના સામે, જુહુ
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,500 રુપિયા અને એક બીયરના ફક્ત 165 રુપિયા
• ફોનઃ 919820667766, 912226708383
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ કોપા-ધ-બાર
9. ધ બાર સ્ટૉક એક્સચેન્જ
• સરનામુંઃ શિવાની ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, સાકી નાકા, ટાઇમ્સ સ્કેઅરની સામે, મૅકડૉનાલ્ડ્સની પાછળ, અંધેરી ઇસ્ટ
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,300 રુપિયા
• ફોનઃ 02228501214
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ ધ બાર સ્ટૉક એક્સચેન્જ
10. ટ્રીસમ કેફે
• સરનામુંઃ જ્વેલરી શોપિંગ સેન્ટર, 7 બંગલો, અંધેરી વેસ્ટ
• ખર્ચઃ બે લોકોના લગભગ 1,000 રુપિયા
• ફોનઃ 919920055059, 022-26365556
આ અંગે વધુ જાણકારી અહીં મળશેઃ ટ્રીસમ કેફે