હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ

Tripoto
Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 1/13 by Paurav Joshi

હર કી દૂન ટ્રેકનો સારાંશ:

શરુઆત કરવા માટે હું આ ટ્રેકને મધ્યમ તરીકે આંકિશ. આ એવા લોકો માટે એક વાસ્તવિક સવારી છે જે અઘરા ટ્રેક કરવાનું પસંદ કરે છે. પરંતુ એવા લોકો માટે એક પડકાર છે જે આને એક આકસ્મિક શોખ તરીકે ગણે છે.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 2/13 by Paurav Joshi

દ્રશ્યોના સંદર્ભમાં જોઇએ તો આ મારા દ્વારા કરવામાં આવેલા સૌથી સુંદર ટ્રેકોમાંનો એક હતો. ઓક્ટોબરના મહિનામાં લીલા, લાલ અને પીળા રંગની છાયા દરેક તરફ લહેરાઇ રહી હતી અને આ એક ફેન્ટસી ફિલ્મના એક દ્રશ્ય સમાન લાગી રહ્યું હતું.

દિવસઃ 1 આનંદ વિહાર (દિલ્હી)- દેહરાદૂન-મસૂરી-નોગોન-પુરોલા-મોરી-સાંકરી

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 3/13 by Paurav Joshi

બીજો દિવસઃ

મેં આ ટ્રેક એક મિત્રની સાથે કર્યો. અમે સાંકરી ગામ પહોંચવાની યોજના બનાવી. આ સ્થળ હર કી દૂન અને કેદારકાંઠા ટ્રેક બન્નેનો બેઝ છે અને પછી નક્કી કરો કે તમે કયા માર્ગ પર જશો.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 4/13 by Paurav Joshi

વિકલ્પોની વાત કરીએ તો હર કી દૂન વધારે પડકારજનક અને સુંદર હતો, સાથે જ સમય પણ વધારે લીધો.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 5/13 by Paurav Joshi

ગામ પહોંચ્યા પછી અમે અંતિમ નિર્ણય લીધો કે અમે હર કી દૂનના રસ્તે જઇશું કારણ કે અમે કોઇ પણ સંજોગોમાં સમજૂતી કરવા તૈયાર ન હતા.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 6/13 by Paurav Joshi

સાંકગી ગામથી તાલુકા ગામ સુધી એક કેબની છત પર બેસીને અમે ઓસલા તરફ પોતાનો ટ્રેક શરુ કર્યો, જે લગભગ 14 કિલોમીટર સુધીનો હતો.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 7/13 by Paurav Joshi

ત્રીજો દિવસઃ

ઓસલાથી અમે અમારા અંતિમ સ્થળ- હર કી દૂન તરફ આગળ વધી રહ્યા હતા.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 8/13 by Paurav Joshi

અમે 13 કિલોમીટર સુધીનું ટ્રેકિંગ કરીને અંતે રાત ત્યાં પસાર કરવામાં સફળ રહ્યા. હું જલદી એ જગ્યાની તસવીરો તમારી સાથે શેર કરીશ.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 9/13 by Paurav Joshi

દિવસ 4:

ત્રીજો દિવસ ખરેખર સંઘર્ષ ભર્યો હતો પરંતુ હું એક ટ્રિલિયન વખત ત્યાં જઇશ. અમે 27 કિલોમીટરનો ટ્રેક કર્યો અને છેવટે મારી દુઃખવાદી આત્માને એ બધી તકલીફોથી આનંદ મળ્યો. પરંતુ, અંતમાં હું નિશ્ચિત રીતે કહીશ કે રંગો, વોટરફૉલ્સ અને અત્યંત સુંદર પુલો અમારી યાદોમાં એક કેનવાસની જેમ અંકિત થઇ ગયા છે.

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 10/13 by Paurav Joshi

દિવસઃ 5

સાંકરી- મોરી- પુરોલા- નોગોમ- મસૂરી- દેહરાદૂન- દિલ્હી

Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 11/13 by Paurav Joshi
Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 12/13 by Paurav Joshi
Photo of હર કી દૂનની સુંદર વેલીમાં 5 દિવસનો રોમાંચ 13/13 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads