1. જો કોઇએ તમને ક્યારેય એવું કહ્યું હોય કે દક્ષિણ ભારત રજાઓ પસાર કરવા માટે એક સુંદર જગ્યા છે તો તેણે ખોટું કહ્યું છે. આ ભયાનક છે. તસવીર થી જ અંદાજો લગાવી લો.
2. દક્ષિણ ભારતમાં ખરેખર જોવાલાયક કશુ નથી. સાચુ ને?
મુન્નાર\ક્રેડિટ: મર્વેલસ કેરળ 3. અને આવો નજારો તો કોણ જોવા માંગશે?
4. મને ખાતરી છે કે આ નજારો તમને ઘણો જ ડલ લાગી રહ્યો હશે! ખરુ ને?
5. દક્ષિણ ભારતમાં પહાડોમાં ખાસ મજા નથી? તસવીરોમાં તો આવુ જ લાગે છે.
પોનમુડી\ક્રેડિટ: તેજસ પનરકંડી 6. જુઓને કેટલા પ્રદુષિત અને ભીડભાડવાળા છે અહીંના સમુદ્ર કિનારા
7. પાણી એટલું સાફ, આટલું વાદળી, આ સાચુ તો નથી લાગતું?
8. આ દુનિયામાં નિશ્ચિત રીતે સારા દ્રશ્યો છે. આ સંપૂર્ણ રીતે કંટાળાજનક, સંપૂર્ણ રીતે ફ્લેટ છે. છે કે નહીં?
9. જો તમને લાગે છે દક્ષિણ ભારતની યાત્રા કરતી વખતે, તમે અચાનક એવી જગ્યાએ પહોંચી જશો જે તમારા દિલને ખુશી, સુંદરતા અને હેરાનીની નવી પરિભાષા આપશે, ત્યારે તો તમે બિલકુલ ખોટા છો. હવે આ તસવીરને જ જોઇ લો.
વેલમ કેવ્સ, આંધ્ર પ્રદેશ\ ક્રેડિટ: પ્રવીણ 10. અહીં કોઇ રસપ્રદ વાસ્તુકળા છે નહીં. કેટલું સાદુ છે બધુ!
11. અને ઝરણાનું તો પૂછતા જ નહીં!
મીનવલ્લમ વોટર ફોલ્સ, પાલક્કાડ, કેરળ\ ક્રેડિટ: વિનેશ મેનન જોગ ફૉલ્સ, કર્ણાટક\ક્રેડિટ: રઘુ જાના એબ્બી ફૉલ્સ, કોડાગુ, કર્ણાટક\ક્રેડિટ: ગોપાલ વિજયરાઘવન 12. કોઇ સંસ્કૃતિ જ નથી ત્યાં. બધુ જ એક સમાન!
કથકલી કલાકાર કેરળમાં\ક્રેડિટ: નવનીત કે એન તામિલનાડુમાં તેરુ કૂથૂ પ્રસ્તુત કરતા કલાકાર\ ક્રેડિટ: કૃતિકા તેરુ કૂથૂ પ્રસ્તુત કરતા કલાકાર\ક્રેડિટઃ સુરેશ ઇસ્વરન 13. અહીં તો વાત કરવા માટે કોઇ સુંદર વન્યજીવન નથી.
રાજીવ ગાંધી ટાઇગર રિઝર્વ, નાગરહોલ, કર્ણાટક\ ક્રેડિટ: શ્રીકાંત શેખર 14. કેવલ ગાય, દરેક જગ્યાએ
મુથંગા, વાયનાડ\ક્રેડિટ: કાલિદાસ પવિત્રણ 15. દક્ષિણ ભારત ફક્ત ખડકોનો એક કંટાળાજનક જુનો ઢગલો છે.
હમ્પી\ ક્રેડિટ: અપરાજીત ભારતીયન હમ્પી\ ક્રેડિટ: હજો સ્ચટ્ઝ ગાંડિકોટ, આંધ્ર પ્રદેશ: ક્રેડિટ: ગગન જોસન ગાંડિકોટ, આંધ્ર પ્રદેશ: ક્રેડિટ: ગગન જોસન 16. સ્થાનિક લોકો તમારી તરફ જોશે પણ નહીં, હસવાની તો વાત ના કરવી. બિલકુલ આ રીતે:
કેરળ\ ક્રેડિટ: ફેબિઓ કેમ્પો બેંગ્લોર\ ક્રેડિટ: ફોટો લવ 17. તો નિષ્કર્ષમાં, દક્ષિણ ભારત ક્યારેય ન જાઓ
મરીના બીચ, ચેન્નઇ\ક્રેડિટ: થંગરાજ કુમારાવેલ 18. ત્યાં તમારા માટે કંઇ નથી
યરકોડ, તમિલનાડુ\ક્રેડિટ: થંગરાજ કુમારાવેલ 19. નહીં, કંઇ પણ નહીં
ચિકમગલૂર, કર્ણાટક\ ક્રેડિટ: મુકુલ બેનર્જી 20. દક્ષિણ ભારત? જી નહીં, ધન્યવાદ
પોગાલ્લપલ્લે, તેલંગાણા\ ક્રેડિટઃ અલોશ બેનેટ જી હાં, અમે મજાક કરી રહ્યા છીએ, આ તસવીરોને જુઓ, ભલા કોણ આટલી સુંદર જગ્યાએ જવા ન માંગે?
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો