16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે!

Tripoto

રખડવાની વાત આવે તો હિમાચલ પ્રદેશનું નામ ન આવે એવુ થઇ જ ના શકે. હરિયાળીની વચ્ચે જવું હોય તો હિમાચલ, અઘરુ ચઢાણ કરવું છે તો હિમાચલ, ગાઢ જંગલમાં ચાલવું છે તો હિમાચલ, બરફ જોવો છે તો હિમાચલ. હિમાચલ છે જ એવી જગ્યા જ્યાં દરેકે જવું જોઇએ. જે અહીં આવવાનું કારણ જાણવા માંગે છે તેમના માટે અમારી પાસે 16 કારણો છે.

1. કારણ કે રોડ ટ્રિપ કરવા માટે આ એક સુંદર જગ્યા છે

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

2. અને ડુબકી લગાવવા માટે પણ

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

3. શું તમે અહીં તડકામાં આરામ ફરમાવવા નહીં માંગો?

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

4. હિમાચલ ફરો કારણ કે સુંદર મેદાનોમાં ક્યૂટ કૂતરા જોવા મળશે

બસ આ સુંદરતાના જાદુમાં ખોવાઇ જાઓ

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

5. કારણ કે આટલો સુંદર સૂર્યાસ્ત બીજે ક્યાંય નથી હોતો

રોહતાંગ પાસ, ક્રેડિટઃ રાજર્ષિ મિત્ર

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

6. કારણ કે આ સુંદરતા તમારી આંખોમાં વસી જાય છે.

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

7. મળી ના આંખોને રાહત?

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

8. અહીં દરેક વળાંક પર દ્રશ્યો બદલાઇ જાય છે અને અમને ચોંકાવે પણ છે

સૌરકુંડી પાસ, ક્રેડિટઃ મેઘદૂત ગોરાઇ

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

9. કારણ કે અહીં તમે લાંબી પગપાળા મુસાફરી પર નીકળી શકો છો

બારાલાચા લા, ક્રેડિટઃ મોટોગ્રાફર

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

10. હવામાં ભળતી સફરજનની સુગંધથી વધારે સારુ અત્તર બીજુ કયું હશે

ક્રેડિટઃ સીએટ

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

11. મોટાભાગે તમને અહીં શાનદાર દ્રશ્યો જોવા મળે છે

ચંદ્રતાલ, ક્રેડિટઃ ડેડ હેબિટ

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

12. તમને શિયાળો ક્યારેય અને ક્યાંય આટલો સુંદર નહીં લાગે!

હિમાચલ કન્ટ્રીસાઇડ, ક્રેડિટઃ ઇન્ડિયા અનટ્રાવેલ્ડ

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

13. કારણ કે તમને ખરેખર અહીં તારા જોવા મળશે

સ્પીતિ, ક્રેડિટઃ નીલિમા

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

14. કારણ કે હિમાચલ પ્રદેશ આવીને સમય જાણે થંભી જાય છે

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

15. તમે હિમાચલમાં દિવસો વિતાવી શકો છો પરંતુ કંટાળો નહીં આવે

ધર્મશાલા, ક્રેડિટઃ માઇકલ ફોલે

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

16. તમે ગમે તેટલી વાર આને જુઓ, તો પણ દરેક વખતે તમને તે શાનદાર જ લાગશે

ક્રેડિટઃ નીલિમા

Photo of 16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યા છે! by Paurav Joshi

હવે તો આટલા કારણો પણ છે તમારી પાસે, પ્લાનિંગ કરો અને હિમાચલની એક યાદગાર યાત્રાને પોતાના ટ્રાવેલ લિસ્ટમાં જોડી લો!

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads