
જો છેલ્લા 150 વર્ષમાં જો કોઇ દેશે પોતાની ધરતી પર મોટો ફેરફાર જોયો છે તો તે દેશ આપણો ભારત જ છે. આપણા દેશની સભ્યતા દુનિયાની સૌથી જુની સભ્યતાઓમાં સૌથી ઉપર હોય તેવું બની શકે પરંતુ જો આપણે બીજા દ્રષ્ટિકોણથી જોઇએ તો ખબર પડશે કે આપણા દેશનું લોકતંત્ર દુનિયાના સૌથી નવા લોકતંત્રોમાંનું એક છે. એટલે છેલ્લા 150 વર્ષોમાં આપણા દેશે જેટલા ભીષણ રાજકિય અને ભૌગોલિક ફેરફાર જોયા છે એટલા કદાચ જ કોઇ બીજા દેશે જોયા હશે. આટલા વર્ષોમાં આપણે આઝાદીની બે મોટી લડાઇઓ જોઇ છે. સાથે જ ઘણાં નાના મોટા આંતરિક ઉતાર ચઢાવ પણ જોયા છે. છેવટે આ બધુ કર્યા પછી આપણે 1947માં આઝાદી મળી. આઝાદીની આ લડાઇ ઉપરાંત પણ આપણા દેશમાં ઘણાં સંપ્રદાયોમાં ખેંચતાણ રહી જેણે પણ દેશના હ્રદય પર ઘણો ઉંડો ઘા કર્યો છે.
કોઇ રાજકારણમાં પડ્યા વિના સીધા મુદ્દા પર આવીએ તો આપના માટે લાવ્યો છું ભારતીય ઇતિહાસમાં થયેલા સૌથી મોટા ફેરફારોની કેટલીક શ્રેષ્ઠ તસવીરો. આ તસવીરોમાં તમે કેટલાક ફેરફારની સાથે જ ઘણાં જાણીતા ઐતિહાસિક સ્મારકો અને દેશ વિદેશમાં જાણીતી જગ્યાની તસવીરો પણ છે.
તો જોઇએ દેશની 16 તસવીરો જેમાં તમે જોઇ શકો છો ભારતની સૌથી પ્રસિદ્ધ જગ્યાઓ અને સ્મારકો:
1. ચાંદની ચોક, દિલ્હી
પોતાના સ્ટ્રીટ ફૂડ માટે જાણીતુ


2. ભિંડી બજાર, મુંબઇ


3. સ્વર્ણ મંદિર, અમૃતસર
શિખો માટે સૌથી પવિત્ર સ્થાન


4. હવા મહલ, જયપુર
પિંક સિટીનું ગૌરવ


5. મોટો ઇમામવાડો, લખનઉ
લખનઉનું 'મોટુ' ગૌરવ


6. મહાબોધિ મંદિર, ગયા
જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું હતુ જ્ઞાન


7. મરીન ડ્રાઇવ, મુંબઇ
મરીન ડ્રાઇવને કોણ નથી જાણતું?


8. ઝાંસીની રાણી, ઝાંસી
રાણી લક્ષ્મીબાઇનો વિસ્તાર


9. ચારમીનાર, હૈદરાબાદ


10. તાજ મહેલ, આગ્રા
દુનિયાની સાતમી અજાયબી


11. બનારસ ઘાટ, વારાણસી
સ્વર્ગના ઘાટ


12. અકબરોનો મકબરો, સિકંદરા


13. વિક્ટોરિયા મેમોરિયલ, કોલકાત્તા
બંગાળીઓનું રાજસી સ્થાન


14. કુતુબ મિનાર, દિલ્હી
દિલ્હીના સૌથી ઊંચા મિનારાઓમાંનો એક


15. છત્રપતિ શિવાજી ટર્મિનસ, મુંબઇ
વ્યસ્ત શહેરની સૌથી વ્યસ્ત જગ્યા


16. જામા મસ્જિદ, દિલ્હી
ભારતની કેટલીક મોટી મસ્જિદોમાંની એક


તસવીરોની ક્રેડિટ : OldIndianPhotos.in