જીવંત અને રંગીલા અમદાવાદ શહેરનો અનુભવ કરવા માટે શોપિંગથી વધુ સારું શું હોય શકે! ચાલો જોઈએ અમદાવાદના પ્રસિદ્ધ સ્ટ્રીટ શોપિંગ પ્લેસ:
1. લાલ દરવાજા
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ
ખાસિયત: કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટ્રીટ ફૂડ
લોકેશન: લાલ દરવાજા, અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 10 – દરરોજ
2. સિંધી માર્કેટ
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ, સાડીની દુકાન
ખાસિયત: સાડી – ડ્રેસ
લોકેશન: સિંધી માર્કેટ, રેવડી બજાર, કાલુપુર, અમદાવાદ, ગુજરાત – 380002
સમય: સવારે 11 થી રાતે 10 – દરરોજ
3. ઢાલગરવાડ
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ
ખાસિયત: કપડાં, આભૂષણ, સાડી
લોકેશન: ઢાલગરવાડ. ખાડિયા, અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 10 – દરરોજ
4. માણેકચોક
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ, આભૂષણ
ખાસિયત: આભૂષણ, ફળ શાકભાજી, હસ્ત શિલ્પ અને સ્ટ્રીટ ફૂડ
લોકેશન: ભદ્ર કિલ્લા પાસે, અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 11 – દરરોજ
5. રાણીનો હજીરો
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ, સ્મારક
ખાસિયત: લેડિઝ ગારમેન્ટ અને પારંપરિક ગરબાના કપડાં
લોકેશન: ગાંધી રોડ, માણેકચોક, ખાડિયા, અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 11 – દરરોજ
6. લો ગાર્ડન
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ, પબ્લિક ગાર્ડન
ખાસિયત: હસ્તશિલ્પ, શોપિંગ મોલ અને સ્ટ્રીટ ફૂડ
લોકેશન: નેતાજી રોડ, એલિસબ્રીજ, અમદાવાદ, ગુજરાત – 380009
સમય: સવારે 5:30 થી રાતે 10:30 – દરરોજ
7. ફર્નાન્ડીઝ બ્રિજ/શહીદ ભગતસિંઘ બ્રિજ
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ, બૂક માર્કેટ
ખાસિયત: જુના અને નવા પુસ્તકો
લોકેશન: ફર્નાન્ડીઝ બ્રિજ, ટંકશાળ, ખાડિયા, અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 11 – દરરોજ
8. ચીમનલાલ ગિરધારલાલ - સી. જી. રોડ
પ્રકાર: શોપિંગ સેંટર, પ્રખ્યાત રોડ
ખાસિયત: શોપિંગ મોલ, હાથેથી બનાવાયેલ વાસણો, કપડાં
લોકેશન: સી. જી. રોડ અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 11 – દરરોજ
9. રાયપુર ગેટ
પ્રકાર: ગુજરાતી નાસ્તા માર્કેટ
ખાસિયત: ગુજરાતી ફરસાણ, શાકાહારી કબાબ, ઢોકળા, ખાંડવી
લોકેશન: દયાનંદ રોડ, શેરકોતડ, અમદાવાદ, ગુજરાત – 380002
સમય: સવારે 11 થી રાતે 11 – દરરોજ
10. રમકડાં માર્કેટ
પ્રકાર: સ્ટ્રીટ માર્કેટ, લાકડાના રમકડાંની દુકાનો
ખાસિયત: લાકડાના રમકડાં, કલકૃતિઓ, ચિત્રિત દાંડિયા, દિવાળી લાઇટ વગેરે
લોકેશન: રમકડાં માર્કેટ રોડ, ટંકશાળ, ખાડિયા, અમદાવાદ, ગુજરાત – 380001
સમય: સવારે 11 થી રાતે 11 – દરરોજ
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.