Ross Island 1/undefined by Tripoto
September - May
Families, Couples
3 out of 36 attractions in Port Blair

Ross Island

Neha Choudhary
On day 6, we decided to take a day tour to Ross Island. After breakfast we reached the jetty at 10Am, there we submitted our name and took a boat to the island. Ross Island is an essential half-day trip from Port Blair. It is barely 2 km away from the Port Blair. It's a place from where the British Governed the entire Andaman & Nicobar Islands, prior to India's Independence. Today it houses its ruins of the buildings that were built during the British time. Currently halt at this island is limited to 90 Minutes. As we walk and explore Ross Island, we come across spotted deer and peacocks. The deer don't run away when they see you, infact you can click pictures with them.
Paurav Joshi
રોસ આઇલેન્ડ અને તેના સુંદર વિક્ટોરિયન અંગ્રેજી અવશેષો એક ચમત્કારથી કમ નથી. વિક્ટોરિયન અંગ્રેજી શાસનકાળના સુંદર ખંડેરો અને સમુદ્રોનું ઘર એવો રોસ આઇલેન્ડ બ્રિટિશરોનું વહીવટી વડુમથક હતું. પોર્ટ બ્લેરથી ફક્ત અડધા દિવસની યાત્રા પર ટાપુ પહોંચી જવાય છે અને અહીં કરવા જેવું ઘણું બધુ છે.રૉસ ટાપુની યાત્રા કરવા માટે તમારે આંદામાન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સથી એક ફેરીની સવારીની જરુર પડે છે જે રૉસ ટાપુની ખાડીમાં સમાપ્ત થાય છે. તમારે અહીં પહોંચવામાં લગભગ 15 થી 20 મિનિટ લાગશે અને તમે રૉસ ટાપુ પર અડધો દિવસ પસાર કરી શકો છો. ફેરીનું ભાડુ લગભગ રુ.75ની આસપાસ થશે અને તમે માત્ર સવારે 8.30થી સાંજે 4.30 વાગ્યા સુધી જ આ ટાપુ પર જઇ શકો છો.
Jhelum Kaushal
છેલ્લા દિવસે અમે પહેલા દિવસે બાકી રહી ગયેલા સ્થળની મુલાકાત લીધી- નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ (રોસ આઇલેન્ડ). એક સમયે અંગ્રેજોનું મનપસંદ ઠેકાણું એવો આ ટાપુ છેલ્લાં કેટલાય દાયકાઓથી વેરાન છે. વર્ષ ૨૦૦૪માં દક્ષિણ એશિયામાં આવેલા ત્સુનામીએ આ ટાપુને ખંડેર બનાવી દીધો. અંગ્રેજોના સમયના બાંધકામો આજે તૂટેલી અવસ્થામાં અહીં ઉજ્જડ બની ચૂક્યા છે.બપોરે અમે કોરબીન કોવ બીચ ગયા જ્યાં Seakart એક્ટિવિટી થાય છે. વિશ્વમાં દુબઈ અને મોરેશિયસ સિવાય માત્ર અંદામાનમાં જ આ એક્ટિવિટી ઉપલબ્ધ છે. દરિયામાં સ્વતંત્ર રીતે ડ્રાઈવ કરવાનો રોમાંચ જ કઈક અનેરો છે. સાંજે ચીડિયા ટાપુ પર સનસેટ જોઈને અમારો અંડમાન પ્રવાસ પૂરો થયો.
zrooming_around
We went to Ross Island which is located around 30 minutes from Port Blair.The journey to Ross Island was also through a boat.But this time it was a small capacity boat.Once you reach the island, you are welcomed by a beautiful and friendly flock of deers, peacock and various other small birds.Those animals roam freely around the island without any restrictions.
Manali Narse
The same boat took us to Ross Island (named after Sir Daniel Ross and now renamed as Subhash Chandra Bose Dweep). A mix of British and Japanese architecture is found here.