સુંદર અને સુશોભિત તંબુની અંદર બનેલુ આ હૂંફાળું અને શાંત કાફે મેંગો ટ્રી રેસ્ટોરન્ટ કહેવાય છે. આ રેસ્ટોરન્ટ તમને માંસનો અભાવ પણ અનુભવવા દેશે નહીં. સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થોમાં પીત્ઝા, બર્ગર, નૂડલ્સ, ભવ્ય પ્લેટો, સિઝલર અને ઇઝરાઇલી વાનગી શક્શુકા માથી મનપસંદ વાનગી મેળવી શકો છો.4. હમ્પી જેવી જગ્યાએ તમે રાઈડિંગ કરતા પણ ક્યારેય નહીં કંટાળોમોપેડ હોય કે સ્કૂટર હોય કે સાદી સાયકલ! ભાડા પરના આ વાહનોમાંથી કોઈ એક પસંદ કરો અને ખડકો, મંદિરો, ખંડેરોમાથી પસાર થતા હમ્પીની સેર કરો.વાહનો ભાડે આપતી મોટાભાગની દુકાનો તમને હમ્પી બજાર વિસ્તાર, વિરુપપુર ગાદડે ની આસપાસ મળી જશે અને અમુક દુકાનો હોસ્પેટમાં પણ મળી શકે છે. તમે ભાડે લીધેલા ટુ વ્હીલર તમારી હોટેલમાં આખી રાત રાખી શકો છો. બસ, તમારે તેમને માન્ય ફોટો ઓળખ પુરાવો આપવો પડે..પ્રવાસીઓની ભીડ પ્રમાણે ભાડામાં પણ ફેરફાર કરવામાં આવે છે. રફ અંદાજ આપવા માટે હું તમને ભાવ જણાવુ છું જે મને આપવામાં આવ્યા હતા.સાયકલ (ગિયર વિના): દિવસ દીઠ ₹ 30સાયકલ (ગિયર સાથે): દિવસ દીઠ ₹ 50મોપેડ: દિવસ દીઠ 200 ₹સ્કૂટર: દિવસ દીઠ ₹ 250મોટરબાઈક: દિવસ દીઠ ₹ 3005. હમ્પીમાં બોલ્ડરિંગની તમારી ઈચ્છા પૂર્ણ કરોજો તમને સાહસિક પ્રવૃત્તિઓ કરવામાં રસ છે, તો પછી બોલ્ડરીંગ એ તમારા માટે જ છે. બોલ્ડરિંગ રોક ક્લાઇમ્બિંગનો જ એક પ્રકાર છે.હમ્પી બજારની બીજી બાજુ નદીની આજુબાજુ બોલ્ડરિંગને લગતી તમામ પ્રવૃત્તિઓ થાય છે. બોલ્ડરીંગ માટેનું મુખ્ય સ્થાન ગોઆન કોર્નર છે. તમે આખો દિવસ અહીં બોલ્ડરિંગ પર તમારા હાથ અજમાવી શકો છો. જો તમે ઈચ્છો તો બોલ્ડરિંગ શીખવા માટે કેમ્પમાં તમારું નામ લખી શકો છો. આ શિબિર બે-ચાર દિવસની હોય છે.
We had lunch at the much coveted Mango Tree, if you go there don't miss out on Banofee Pie. And here comes the best part, our trek to Matunga Hill. After all the huffs and puffs the sun decided to play hide and seek and got hidden off completely. This happened after all the slips and falls by Smitha and Soma. Even the photos we took there wasn't that great. Anyways it was a nice experience.
Then we headed to Mango Tree restaurant to see what is the hype about. I found it to be quite impressive. The ambiance is very cool and happening. They have mattresses with tables in front. Sit down and relax as much as you want, read a book, listen to songs. Snacks and shakes are also quite tasty. Overall a good experience.
We had our lunch at Mango tree cafe and then started to Vittala temple. The famous Chariot and Musical pillars which are the iconic representations of Hampi are located in this temple. There’s also a tree aged 108 years here. After exploring the temple we saw a foreigner coming by walk from the back side of the temple. Out of curiosity, we asked him about the route and discovered that there’s a walking route from Virupaksha temple to Vittala Temple.
Next morning was all about packing back and exploring the historic side of Hampi. I had some roadside breakfast and caught the ferry back to the Hampi Bazaar. I already had an auto booked for my next few hours and visited the Lost City of Hampi. After the tired day, the auto guy dropped us at the Mango tree restaurant, where we had some snacks and were ready to say bye to this amazing and mesmerizing city.Do read Hampi: The Lost City, to XPLOR the next day of our journey, where we'll visit all the major attractions of Hampi city.To find similar stories, follow to my blog and other social media channels (Facebook & Instagram) of XporLyf. Do give a visit.Also, do let me know if you have any questions or suggestions.Happy reading and and keep XPLORing...