Bala Quila 1/undefined by Tripoto
All year
Families, Friends
5 out of 29 attractions in Alwar

Bala Quila

Romance_with_India
તળાવકાંઠે તમે કલાકો સુધી બેસી શકો છો, બપોરનું ભોજન આરોગી શકો છો અને સંતોષકારક સંધ્યાકાળની સફર માણી શકો છો.અલવર કિલ્લાની મુલાકાત:જો તમને કિલ્લાઓ ખૂબ ગમતા હોય ને તો અડધો દિવસ તો તમારો અલવર કિલ્લા માટે બુક કરી જ લેજો. 1550 માં બંધાયેલો આ કિલ્લો અરવલ્લી રેન્જમાં હજુ પણ અડીખમ છે અને અલવર શહેરનું ખુબ જ મનોહર દ્રશ્ય આપે છે.અલવરના બીજા મહેલો અને આકર્ષણો :અલવર કિલ્લા સિવાય અહીં બીજા પણ કિલ્લા અને નેશનલ પાર્ક છે જ્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો. સારિસ્કા નેશનલ પાર્ક માત્ર અલવરથી એક જ કલાકના અંતરે છે જ્યાં તમે પ્રકૃતિ સાથે સમય ગાળી શકો છો અને વન્ય જીવોના પણ દર્શન કરી શકો છો.
Rachita Saxena
Check Out the Alwar FortIf you love forts then make sure that you set aside half a day for the famous Alwar fort. This fort was built in the 1550 and still stands tall on one of the hills of the Aravalli ranges and offers a panoramic view of the entire Alwar city.So, you can spend some time exploring this fort and learning about its history while enjoying a scenic view in front of you.Explore Other Palaces and Attractions in AlwarApart from the famous Alwar fort, there are several other amazing forts and national parks here for you to explore as well. Sariska Tiger Reserve is just 1 hour from the city and is a great place to spend time in nature and observe some animals.You also have some other palaces like the City Palace, Vijay Mandir Palace, Siliserh Palace, etc. which you can explore and enjoy.