ગુજરાતથી નજીકના સ્થળોમાં પ્રવાસે જવાની વાત હોય તો સૌ કોઈ રાજસ્થાન અને મહારાષ્ટ્રને જ પ્રાધાન્ય આપે છે. પણ આપણા અન્ય એક પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશની સહેજ પણ અવગણના કરવા જેવી નથી. વળી, અહીં પ્રવાસ કરવાનો સૌથી મોટો ફાયદો તે અહીં રોકાણની સુવિધા છે. મધ્ય પ્રદેશના તમામ પર્યટન સ્થળોએ શ્રેષ્ઠ લોકેશન પર અને વિશાળ પરિસરમાં મધ્ય પ્રદેશ ટુરિઝમ દ્વારા હોટેલ બનાવવામાં આવી છે જે કોઈ ખાનગી રિસોર્ટ્સને પણ ઝાંખા પાડે છે! બધી જ હોટેલ એવી સુંદર જગ્યાએ બનાવવામાં આવી છે કે કોઈ પણ હોટેલના કોઈ પણ રૂમમાંથી બેસ્ટ વ્યૂ જોવા મળે છે.
ઓકટોબર 2021માં અમે મધ્ય પ્રદેશમાં જબલપુર તેમજ તેના આસપાસના વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. હોટેલ બૂકિંગની ખૂબ ગડમથલ કર્યા પછી ગૂગલ રિવ્યુઝના આધારે મધ્ય પ્રદેશ ટુરિઝમની જ હોટેલ્સ બૂક કરી હતી. અને હા, આ અમારો શ્રેષ્ઠ નિર્ણય હતો.
ચાલો, આપણે મધ્ય પ્રદેશના પ્રમુખ સ્થળો પર આવેલી MPT (મધ્ય પ્રદેશ ટુરિઝમ) હોટેલ્સ પર નજર કરીએ:


MPT Baghira Jungle Resort, Mocha (Kanha National Park)


MPT Devdaru Bungalow, Pachmarhi



MPT Hinglaj Resort, Gandhi Sagar





















MPT White Tiger Forest Lodge, Bandhavgarh





મારા અંગત અનુભવે કહું છું, કોઈ પણ MPT હોટેલ તમને સહેજ પણ નિરાશ નહિ કરે!
.