Day 1
આપણે બધાએ પોતાના જીવનમાં ક્યારેક તો કંઇક ખોટા ઉચ્ચારણો કર્યા જ હશે. ત્યાં સુધી કે ફેંશન બ્રાન્ડથી લઇને સામાન્ય ખાવાના નામ સુદ્ધાં, આપણે બધા ખોટા pronounce કરી નાંખીએ છીએ. જો કે આ કોઇ મોટું પાપ નથી પરંતુ સાચી જાણકારી હોવી જરુરી છે. ખાસ કરીને જો તમે કોઇ એવા દેશની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો જેનું નામ થોડુક અટપટું છે.
અહીં 10 પ્રસિદ્ધ રજાના સ્થળોની એક સહેલી યાદી બનાવી છે, જેના તમે અત્યાર સુધી કદાચ ખોટા ઉચ્ચારણો કરતા હતા -
1. MELBOURNE, (Australia) -
Wrong Pronunciation – મેલબર્ન કે મેલબોર્ન ❌
Correct Pronunciation - મેલબૉન ✅
2. WORCESTER, (Massachusetts) -
Wrong Pronunciation - વરસેસ્ટર ❌
Correct Pronunciation – વૂ-સ્ટર ✅
3. VERSAILLES, (France) -
Wrong Pronunciation – વરસેલ્જ કે વરસેલ્સ ❌
Correct Pronunciation - વસાઇ ✅
4. SEYCHELLES, (Africa) -
Wrong Pronunciation – સેચેલ્જ ❌
Correct Pronunciation - સેશલ્સ ✅
5. QATAR -
Wrong Pronunciation - કતાર ❌
Correct Pronunciation - કતર ✅
6. EDINBURGH, (Scotland) -
Wrong Pronunciation - એડિનબર્ગ ❌
Correct Pronunciation - એડિનબરા ✅
7. IBIZA, (Spain) -
Wrong Pronunciation - ઇબીજા ❌
Correct Pronunciation – આઇ-બી-ફહ ✅
8. LOUVRE, (France) -
Wrong Pronunciation – લૂ-વ્રે ❌
Correct Pronunciation - લૂવ ✅
9. CANNES, (France) -
Wrong Pronunciation – કાન્જ ❌
Correct Pronunciation – કેન્સ કે કાન્સ ✅
10. PHUKET, (Thailand) -
Wrong Pronunciation - ફુકેત ❌
Correct Pronunciation – પૂ-કેટ ✅
આશા કરીએ આ લેખથી તમને ઘણી મદદ મળી હશે. Next ટાઇમ જ્યારે પણ તમે વિદેશની યાત્રા કરો તો લગેજની સાથે સાથે ડિક્શનરી લઇ જવાનું ન ભૂલતા.